માં ખોડિયાર
સરદાર પટેલ
ભોજલરામ બાપાશ્રી લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ – અમરેલી શિક્ષણ, સેવા, એકતા, સહકાર અને સામાજિક જાગૃતિના ક્ષેત્રે કાર્ય કરવાની દિશામાં સતત આગળ વધે છે. સામૂહિક પ્રવૃતિઓ દ્વારા વધુ સશક્ત અને પ્રગતિશીલ સમાજ રચવાનો સંકલ્પ આ ટ્રસ્ટની પ્રેરણા છે.

વર્ષ 2004થી સમાજમાં શિક્ષણ, સેવા, સહકાર અને સામાજિક જાગૃતિના મૂલ્યોને આગળ વધારતી પ્રવૃત્તિઓ માટે આ ટ્રસ્ટ ની રચના કરવામાં આવી છે.