માં ખોડિયાર
સરદાર પટેલ
ભોજલરામ બાપાવેવિશાળ પરિચય માટે માર્ગદર્શન અને વ્યવસ્થિત નોંધણીની વ્યવસ્થા.

વેવિશાળ પરિચય નો હેતુ યોગ્ય માહિતી, જવાબદાર સંવાદ અને રૂબરૂ ચકાસણીના માર્ગદર્શન સાથે પરિવારોને લગ્ન પરિચય ની સુવ્યવસ્થિત તક આપવાનો છે. નોંધણી માટે ઓફિસે રૂબરૂ મુલાકાત જરૂરી છે.