સરળતા, સહકાર અને સમુદાયભાવ સાથે આયોજિત સમૂહ લગ્નોત્સવ.
સમૂહ લગ્નોત્સવ સમાજમાં અનાવશ્યક ખર્ચ ઘટાડવા, પરિવારોને સહકાર આપવા અને સરળ તથા સન્માનપૂર્ણ લગ્ન પરંપરાને પ્રોત્સાહન આપતી પહેલ છે.